Gujarati Quote in Motivational by Subi Kansara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વૃક્ષ તો છે
પ્રાણવાયુના સિલિન્ડર..
આંખોને ઠંડક, દિલને ટાઢક દેતા સિલિન્ડર..
એના છાંયે પક્ષીઓનો કલરવ, ધરતીની શોભા છે આ સિલિન્ડર..
હવે સમજાઈ કિંમત, જયારે પ્રાણવાયુ વિના તડપ્યા જીવ ,
નથી કરતા કાળા- બાઝારી આ સિલિન્ડર..

-Subi Kansara

Gujarati Motivational by Subi Kansara : 111699196
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now