આ જુઓ દુનિયા ની વસ્તી નું ચિત્ર ..........
અમેરિકા 33.1 કરોડ
રશિયા 14.6કરોડ
જર્મની 8.5કરોડ
તુર્કી 8.4કરોડ
યુ.કે.6.8કરોડ
ફ્રાન્સ 6.5 કરોડ
ઈટલી 6.1 કરોડ
સ્પેન 4.7 કરોડ
પોલેન્ડ 3.8 કરોડ
રોમાનિયા 1.9 કરોડ
નેધરલેન્ડ 1.7 કરોડ
ગ્રીસ 1.7 કરોડ
બેલ્જિયમ 1.2 કરોડ
પોર્ટુગલ 1.1 કરોડ
સ્વીડન 1 કરોડ
હંગેરી 1 કરોડ
સ્વિઝરલેન્ડ 0.9 કરોડ
બલ્ગેરિયા 0.7 કરોડ
ડેનમાર્ક 0.6 કરોડ
ટોટલ 105.3 કરોડ
બાકીના 25 નાના યુરોપિયન દેશો 6.0 કરોડ
અમેરિકા+યુરોપ =105.3-6=111.3 કરોડ
તેમાં બ્રાઝિલ 21.2 કરોડ અને આર્જેન્ટિના 4.45 કરોડ
111.3+25.65=136.95 કરોડ
આ જોતાં અત્યાર ની ભારત ની વસ્તી જેટલી વસ્તી આટલા બધા દેશો ની થાય છે (૧૩૭.૦૦)કરોડ
આટલા બધા દેશો જો કોરોના સામે હાફી ગયા છે .
તો પછી બધું વિચારો ને ભારત ના ડોક્ટર પેરા મેડિકલ સ્ટાફ અને ભારત સરકાર ને માન આપો અને તેમને તેમનું કામ કરવા દો તેમને ખોટીરિતે બદનામ ના કરી વચ્ચે ખોટા મેસેજ કરી ને લોકો માં ખોટો ડર કે ખોટી વાતો ના ફેલાવશે તેવી અંતર મન થી પ્રાર્થના કરું છું🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪