ધરા પર આજ સ્વાસ માટે ધ્રુજે છે માનવી.
ધરા પણ ધ્રુજી હશે જ્યારે વૃક્ષ કપાયું હશે.
પ્રાણવાયુ ને પાળી દેનારા એજ છે માનવી.
આજ પ્રાણવાયુની બોટલ બોટલ ને તરશે.
કહે નરને નાથ ચેતી ને ચાલજે આજ માનવી.
કુદરત ને ત્યાં નથી ચાલતી રિશ્વત કોઈ દુકાન.
અહીંનું કરેલું અહીં જ મળશે એ માનવી.
કોઈના દુઃખ ભાગીદાર થઇ પીળા થી થઈશ પાર.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા