આજ આ કેવો સન્નાટો છે ? કેમ કોઈ બોલતું નથી? તૂટી ગયા લાગો છો ?અરે કેમ હસો છો?કઈ છુપાવો છો ? કે આ સન્નાટો તોડો છો? કેમ જવાબ નથી આપતા? કોઈ મુશ્કેલી ઉભી થઇ?હું મદદ કરું ? કંઈક તો બોલો? અરે તમે બધા કેમ મને આમ જુવો છો? ના ના હું પાગલ નથી? અરે છોડો મને... છોડો... છોડો....
સિંહ ગર્જનામાંથી