Quranic Park
દુબઈમાં ૬૪ હેક્ટર વિસ્તારમાં આવેલા આ પાર્ક માં એક ગ્રીન હાઉસ છે જેમાં ૨૯ એવા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે કે જેમનું વર્ણન કુરાન શરીફ માં છે સાથે સાથે તે મેડિસનલ પ્લાન્ટસ પણ છે જેમના નામ નીચે મુજબ છે:
(1)Aloe Vera
(2) Basel તુલસી
(3)Banana કેળા
(4)Barley જવ
(5) Bitter Apple ઈન્દ્ર વારુળી
(6) Black Henna કાળી મ્હેંદી
(7) Black Seed કલોજી
(8) Cucumber કાકડી
(9) Cumin જીરું
(10) Citrus Tree
(11) chard
(12)Corn મકાઈ
(13)Date ખજૂર
(14) Fig આંજીર
(15) Grapes દ્રાક્ષ
(16) Garlic લસણ
(17) Ginger આદું
(18) Lentil મસૂર
(19) Lemon Grass
(20) Leek
(21) Onion ડુંગળી
(22) Olive જતૂન
(23) odu plant
(24) Pomegranate દાડમ
(25) Pumpkin કોળુ
(26) Saffron કેસર
(27) Sesame તલ
(28)Watermelon તડબૂચ
(29)Weat ઘઉ