જીવન માં આગળ વધવા માટે આપણે જ અંદરથી આગળ વધવું પડશે, કોઈ આપણ ને શીખવી શકે નહીં, અને કોઈ આપણ ને આધ્યાત્મિક બનાવી શકે નહિ, બીજો કોઈ શિક્ષક છે નહિ જે આપણ ને શીખવાડી શકે પણ આપણો પોતાનો અંતર આત્મા જ છે જેના દ્વારા આપણે આદ્યાત્મિક બની શકીએ...સમજો વિચારો અને આગળ વધો....અંતર આત્મા ને જગાડો...