માંગ તો જીવ આપી દઉં..
એક વાર માંગી તો જો...
પ્રેમ નો દરિયો લુટાવી દઉં...
એક વાર પ્રેમ કરી તો જો...
આત્મા થી આત્મા મિલાવી દઉં..
એક વાર મળી તો જો...
ગંગા ને સાગર અપાવી દઉં...
એક વાર વહી તો જો...
રસ્તા ને મંઝિલ અપાવી દઉં...
એક વાર ચાલી તો જો...
રાધા ને કૃષ્ણ અપાવી દઉં...
એક વાર મોહિત થઈ તો જો...
----------------મોહિત---------------------