નમસ્કાર , તમે મારી બુક ને આટલો SUPPORT કર્યો તેની માટે તમારા સૌનું ખુબ-ખુબ આભાર. આ સાથે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે મેં એક નવો બ્લોગ લખ્યો છે - ' નેગ્યું નો માણસ ' ના Facts. એ બ્લોગ માં મેં મારી બુક ના પાત્રો વિશે , પ્રિન્સ ના પપ્પાની MYSTERY વિશે , બુક ના નામો વિશે , પહેલી સમય યાત્રાની તારીખો જેવું બીજું ઘણું બધું લખ્યું છે. જે તમને જરૂર ગમશે. તો , જો તમે મારી બુક વાંચતા હોવ તો તમને એ બ્લોગ જરૂર વાંચવો જોઈએ. નીચેની લિંક માં ક્લિક કરો અને અત્યારે જ મારો એ બ્લોગ વાંચો :
https://didyouknow136.blogspot.com/2021/04/facts.html
- સમયનું કામ એ જ સમય કરશે -