Gujarati Quote in Funny by Man Patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહિત્ય પ્રેમી દુકાનદારની દુકાન પર બોર્ડ મારુ હતુ કે જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે.

બકો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો ને

દુકાનદાર: બકા તું અંગ્રેજીમાં બોલ ૧૫ % વળતર આપીશ

બકો: બે માસ્ક આપોને😀😀

Gujarati Funny by Man Patel : 111687921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now