મને મારામાં જ રેવા દેને,
થોડી તો શાંતિ જપવા દેને,
થોડો પ્રેમ પામવાતો જવા દેને,
ભૂખ લાગી છે તો જમવા દેને,
મને સમણામાં પામવા જવા દેને.
મારી શોધખોળ કરવાનું રેવા દેને,
પ્રેમ તો છેલ્લે અધીરો જ રેવાનો,
મન ભરીને થોડું રડવા દેને,
લાગણી સાવ કોમળ છે,
એને તો નિરાંતે જપવા દેને.
✍🏻~દુશ્મન