Gujarati Quote in Blog by Kinjal Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોમવર્ક કરવું ફરજિયાત છે!

“સર, તમે આને આટલું હોમવર્ક આપો કે એ નવરો જ ના પડે, આખો દિવસ બસ ઘરે નવરો નવરો મોબાઈલ જ ઘુમડયા કરે છે.”

એક શિક્ષક તરીકે આવું વાક્ય મને દર વર્ષે સાંભળવા મળે છે અને આ કોરોનાના સમયમાં તો બાળકો જ્યારે ઓનલાઈન ભણી રહ્યા છે ત્યારે આ પ્રશ્ન તો ભારેલા અગ્નિની જેમ ફેલાયો છે.

સુનિલ ગોહિલ “માસ્તર”

https://heartofliterature.com/2021/04/હોમવર્ક-કરવું-ફરજિયાત-છે/

Gujarati Blog by Kinjal Patel : 111686369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now