#@stay safe
## vaccinated
આમ તો બીક નહોતી લાગતી .પરંતુ વેક્સિન લીધા પછી એ લોકો એ અડધો કલાક A.C હોલ માં બેસવાનું કહ્યું અને પછી તુરત જ હોલ ના માઇક માં અમુક સૂચનાઓ ની સાથે સાથે ધીમા સુરે "ભજનાવલી" વાગવાની શરૂ થઈ..
સાચું કહું..!!
ત્યારે થોડો ડર લાગ્યો તો, હો....!!!
😂😂😂