સ્વપ્નોની દુનિયા પણ અલગ જ છે ...રાત્રે જોયેલા સ્વપ્ન માંથી મોટાભાગનું ભુલાઈ ધૂંધળું ધૂંધળું યાદ રહી જાય છે........ ઝીંદગી પણ આવી છે .....મળેલા કેટલા માંથી કોઈ યાદ રહી જાય છે ... કાંતો ... ધુંધળી યાદ બની ને રહી જાય છે.. ...
પણ દિલમાં જે વસી જાય છે તેના સ્વપ્નો પણ ઝીંદગી ભર યાદ રહી જાય છે.......