Gujarati Quote in Jokes by Raaj Prajapati

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વખત એક ગામમાં શરત લાગી કે
મગરોથી ભરેલા આ તળાવમાં
જો કોઈ એક કાંઠેથી તરીને
બીજે કાઠે જશે
તેને
પચાસ લાખ ઈનામ મળશે
અને જો
વચ્ચે મગર ખાઈ જશે
તો તેના વારસદારને
વીસ લાખ વળતર મળશે.
કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો.
અચાનક
થોડા સમય પછી
તળાવમાં ધબાંગ ધબાકો થયો
પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવી
બીજે કીનારે પહોચી ગયો.
બધાએ તાળીઓના ગડગડાટ થઈ વધાવ્યો
તે મંત્રમુગ્ધ થઈ કિનારા ઉપર બેસી ગયો.
અને પછી
ગુસ્સાથી બરાડા પાડતો બોલ્યો
"મને પાછળથી તળાવમા ધક્કો કોણે માર્યો ? 😡


પછી તેને ખબર પડી કે
તેને ધકેલનાર બીજુ કોઈ નહીં
પણ , તેની પત્ની જ હતી.

જીતે તો પચાસ લાખ
મરે તો વીસ લાખ.

*બસ.....*
*એ જ દિવસથી કહેવત બની..*
*દરેક સફળ માણસ પાછળ..*
*પત્નીનો હાથ હોય છે.*
😄😆😆😆😆😆 *વાચવાનુ ચુકતા નહિ..😅*

Gujarati Jokes by Raaj Prajapati : 111681826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now