Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતીય પરંપરામા વૃક્ષને દેવતા માનવામા આવે છે અને તેની પુજા પણ કરવામા આવે છે.. તો શુ શક્ય છે કે, કોઈ વિધિ માટે વૃક્ષને કાપી નાખવામા આવે ????
જી ના.. શક્ય જ નથી..
હજારો વર્ષો પહેલાં ગાયના છાણાંથી હોળી પ્રગટાવવામા આવતી હતી, પણ પછી છાણાં ના મળવાને કારણે લાકડા હોમવાનુ શરુ થયુ હશે..
તો હોળી નિમિત્તે ઝાડને કાપવું કેટલું ઉચિત છે???

Let us start a new trend, instead of burning wood, let us plant a tree this holi..

Pl. Circulate this message, if you agree. If we can create awareness, we can save few trees. Thanks.
Happy holi in advance..

Gujarati Motivational by Priten K Shah : 111680595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now