Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊર્મીઓનુ ઝરણું એટલે કવિતા,

હર્ષની ભાવનાનું મોજું એટલે કવિતા,

હૃદયમાં વહેતી સરિતા એટલે કવિતા,

લાગણીની ગુંથાતી માળા એટલે કવિતા,

વિચારોનો ઉઠેલો વંટોળ એટલે કવિતા,

શોકની શબ્દરૂપે પ્રગટ કરતું ટીપું એટલે કવિતા,

પ્રેમમાં દિલમાંથી વરસેલી લાગણી એટલે કવિતા,

"રાજલ" નાં હૃદયનો ધબકાર એટલે કવિતા....

🌹વિશ્વ કવિતા દિવસની શુભેચ્છા🌹

-Rajeshwari Deladia

Gujarati Poem by Rajeshwari Deladia : 111679816
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now