Gujarati Quote in Whatsapp-Status by mira

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Mani

*સાવધાન:*
આજકાલ ચાલી રહ્યું છે નવું Fraud..
તમને કોઈ બહેનનો ફોન આવશે કે ભૂલથી તમારા ખાતામાં 100 રુપયા ટ્રાન્ફર થઇ ગયા છે. તમે ચેક કરશો તો સાચેસાચ રુપિયા આવ્યા હશે. પછી તે કહેશે કે પૈસા પાછા કરવા જે OTP આવ્યો છે તે મને મોકલો.
આ trap નો ભોગ બનતા નહીં. OTP ના મોકલતાં સામેવાળાનો બેંક ખાતા નંબર અને બ્રાન્ચકોડ માગજો. ફરી ફોન નહીં આવે.
જો OTP આપશો તો ફસાશો. તે છોકરી રડશે, આજીજી કરશે. ગરીબ છે, બધું જ કહેશે.
પણ, OTP આપવો નહીં.
બીજી રીતે પણ ફોન આવે છે "મારી નોકરીની અરજીના ફોર્મમાં ભૂલથી તમારો નંબર લખાઈ ગયો છે. નંબર મળતા આવતા હોવાથી આ ભૂલ થઇ છે. નંબર ચેન્જ કરવા માટે મારી કંપની તમને OTP મોકલ્યો હશે એ મને આપો"
(આ ફોન એટલો આજીજીભર્યો હોય કે ફસાઈ જવાય).
યાદ રાખશો.....OTP શેર ન જ કરવો.
- CRIME BRANCH
તમારા મિત્રો અને સગાસબંધી ઓને જાણ કરો.. આ મેસેજ ને બને એટલો શેર કરો

Gujarati Whatsapp-Status by mira : 111678753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now