સ્વામીજીએ સત્સંગમાં મસ્ત વાત કરેલ ...
કામ ક્રોધ વાસના અહંકાર વ્યસનો માં ધુત માણસ જીવતો હોય અને તેને સત્ય અને ભગવાનને પ્રીય બની મોક્ષ તરફ જવાની વાત સમજાવીએ તો સાંભળે જ નહીં... અને ભુત પ્રેત પીછાત યોની માં પીડાતો હોય અને તેને મુક્તી માટે કહીએ તોય કહે મારે નથી તરવું..બોલો તેના કર્મ મર્યા પછી પણ તેને સદગતી નથી લેવા દેતા. સમજો વ્હાલાં મારાં સત્યનો અને ધર્મનો માર્ગ શરૂઆતમાં સાંકડો અને કઠણ લાગે પણ જેમ આગળ વધીએ મોક્ષના દ્વાર ખોલી દે..પણ અધર્મનો માર્ગ પહેલેથી મોકળો અને મોજ શોખ વાળો ગમે એવો શારો લાગે પણ અંતે...વીનાસ સર્વનાશ.. નવો જન્મ માણસનો મળે ને તોય દુઃખી આત્મા કોઈકને કોઈક બીમારી નું ઘર.
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું