મારો વાઢો મિત્ર ચંબુ રાત્રે બે વાગે પરફયુમ છાંટી બેઠો હતો ને જીન આવ્યું..."વાહ સરસ સુગંધ છે..હુ ખુશ છુ...કંઇ માગી લે"
"જીનભાઇ, મને ઘરવાળી આપો"
જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુ ઘર વાળી દીધુ ને તુરતજ અલોપ થઇ ગયો..ને ચંબુ પાછો ઘરવાળી વગર લબડી ગયો.
આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ.....
😄😂🤣😁😊
સમજણ ના પડે એ બે વાર વાંચો
આભાર...