આંખો મારી હોય અને એમા તારી યાદોનાં આંશુ હોય એ
આપણો પ્રેમ છે.......
શ્વાસ મારા હોય અને એમાં રટણ તારુ હોય એ આપણો પ્રેમ છે......
દિલ મારુ હોય અને એમાં વિશ્વાસ તારો હોય એ આપણો Love છે.....
મિલનની વાત કરતો હુ હોય અને એમાં promise તુ આપતી હોય એ આપણો પ્રેમ છે......
દર્દ મારુ હોય અને દવા તુ બનતી હોય એ આપણો પ્રેમ છે.......
lots of missing you my j💞indagi.... યાદ 👫👫