"દીકરીને શું આપશે કે કેટલું આપ્યું એ જોઈને દીકરીના પિતા ગરીબ છે કે અમીર એ જોવાનું દુનિયાને સોપ્યું"
"સાહેબ કેમકે"
"અમેતો દીકરીના પિતાની મગજની બેંક ખોલીને જોયું છે તો અમને તો એમાં એક મહારાજા નો મહેલ પણ તે પિતાની સામે ગરીબ લાગ્યો છે."
- અંકિત કે ત્રિવેદી