સબંધો સાચવવા થી મજબૂત બનતા હોય છે આજે બધા કઇ રીતે વિચારે છે એજ નથી ખબર પડતી કારણ કે જ્યાં જોવો ત્યાં ઝગડા જ દેખાય છે ક્યારે સબંધો ની આ લાગણી ને બધા સમજશે જ્યાં જોવો ત્યાં આને હું બોલાવીશ કે તે મને બોલાવશે તો કઈક ને કઈક આપવું પડશે પણ લોકો એવું નથી વિચારતા કે આપણે એક વાર ઉભા રહી ને એનો હાલ ચાલ પૂછી લઈએ એની શુ પરિસ્થિતિમાં છે પણ આજે એવું પૂછવા વાળા લોકો ઓછા જોવા મળશે...🙏
writing by:ગોહિલ વિરમદેવસિંહ
-gohil viramdevsinh