*સાહેબે ક્લાસમા પુછયુ :*
*સીનિયર અને જૂનિયરમાં શુ ફરક છે ?*
*ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો .*
*સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.*
*કાનજીએ કીધુ કે “જે સમુદ્રની પાસે રહે છે તે સીનિયર (sea-near)”*
*અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂનિયર (zoo-near)!*
*સાહેબ માટે ૧૦૮ તાબડ-તોબ મંગાવવી પડી.* 😳😳😝😂🤣😂🤣