આજ ધરતી પર એક અનેરો અવસર આવ્યો છે,
નવા વર્ષનું ઉદ્ઘાટન કરવાનો રૂડો દિવસ આવ્યો છે...
ઘણા વર્ષો નીકળી ગયા દુઃખોના હવે સુખનો સમય આવ્યો છે...
આજે ધરતી પર જન્મદિવસનો અવસર આવ્યો છે......
જન્મદિવસ તો એક ખુશીનો દિવસ છે, પણ દુઃખ પણ વીતેલા વર્ષનું છે.
ઘણું છોડ્યું, ઘણું દીધું પણ આજે કંઈક લેવાનો દિવસ આવ્યો છે.
હા આજે ધરતી પર જન્મદિવસનો અવસર આવ્યો છે ........
માઁ ની લોરી અને પપ્પાનો વ્હાલ બેનની મસ્તી અને ભાઈની દુનિયા આ બધું યાદ કરવાનો દિવસ આવ્યો છે...
હા આજે ધરતી પર જન્મદિવસનો અવસર આવ્યો છે....