એક મોટી આફત એટલે 2020,
એક મોટો ઘાવ એટલે 2020,
એક મોટું દુઃખ એટલે 2020,
એક મોટું દર્દ એટલે 2020,
એક લડવાની હિંમત એટલે 2020,
એક સાહસ એટલે 2020,
એક જનુન એટલે 2020,
ને અંતે આ બધા માંથી જુજુમી ને બહાર નીકળવાની સફળતા એટલે 2020,
2020 એ આપડી અંદરની એકતાને બહાર કાઢી છે
આ વર્ષનો છેલ્લો દિવસ પોતાના પર થી મોટી નજર ઉતારી ને પ્રેમથી અલવિદા કહીએ🙋
આવનારી કાલ 1/1/2021 બધા માટે સુખ ને શાંતિ લઈને આવે
#✍️પ્રકાશીત રગીયા