દોડ.. અનંત
એક સવાર, બ્રશ, બ્રેકફાસ્ટ, ન્યુજ, સ્નાન.
સ્કૂટર-બસ-રીક્ષા-ટ્રેન, ટ્રાફિક, પ્રદૂષણ, ભીડ, ઘોંઘાટ.
ઓફિસ કામ, કામ અને કામ.
સ્કૂટર-બસ-રીક્ષા-ટ્રેન, ટ્રાફિક, પ્રદૂષણ, ભીડ, ઘોંઘાટ.
થાક. કંટાળો. ભોજન. ટીવી. પથારી.
એક રાત. નીરઉત્સાહી. અંધકારમય.
ફરી સવાર.