"માણસ એ લડાઈ ક્યારેય નહિ જીતી શકે જેમાં પોતાના જ ગદ્દાર હોય અને તે એ લડાઈ ક્યારેય નહિ હારી શકે જેમાં દુનિયાની પોતાના સામેની લડાઈમાં ત્રિલોકનો નાથ હરિ ઊભો હોય,જોઈ લો રામાયણ અને મહાભારત!"
"મજા આવશો લડી લેજો જીંદગી એક ખુલ્લું યુદ્ધનું મેદાન જ છે જો દિલથી હિંમત સાથે લડશો તો થોડી મોડી પણ જીત તમારી જ હશે."
🙏રાધે રાધે🙏
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda