પાંખો વિના પણ એ ઉડે...
ના કરવા છતાં પણ એ થઇ જાય...
શબ્દો વગર પણ એ વંચાય જાય...
ચેહરા પર હાસ્ય છલકાઇ જાય...
ભાષાની જરૂરત ક્યાં છે એને ?
મૌનથી જ ધણું કેહવાય જાય...
અનેક રૂપે એતો વસેલો છે...
માંની મમતામા એજ રહેલો છે...
પિતાની છત્રછાયામાં એજ છે...
પ્રિયતની યાદોમાં એજ છે...
લાગણીના ભાવોમાં એજ છે..
એના વિષય પર લખવા બેસે તો...
શબ્દો ખુટે છે અને કલમ તુટે છે...
બસ આજ તો પ્રેમ છે..
💐💐💐heena Patel 💐💐💐