સફળતાની વ્યાખ્યા દરેકને માટે જૂદી જુદી હોય છે...
સફળતાની રીત પણ દરેકના માટે અલગ અલગ હોય છે...
સફળતાનું મહત્વ પણ દરેકને માટે પણ જુદું જુદું હોય છે...
તો પછી, તમારે તમારા માટે જાતેજ નક્કી કરવું પડશે કે, તમારે કેવી રીતે સફળ થવું છે જીવનમાં,
બીજાને જોઈને કે પછી કોઈની કોપી કરીને,
એમ કરવાથી જીવનમાં સફળ ન થઈ શકાય,
ફક્ત જીવનને પસાર કરી શકાય. બાકી, સફળતાની રાહમાં નિષ્ફળતા અને મુશ્કેલીઓ તો ડગલેને પગલે રહેવાની વાલા...