Gujarati Quote in Shayri by Rahul

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને નથી ખબર આ પ્રેમ શું છે ?
પણ તારું મારા જીવનમાં હોઉં ગમે છે
આખો દિવસ તો આપણે વાત નથી કરી શકતા
પણ તોય રોજ તારી સાથે વાત કરવી ગમે છે
તું મારી આંખોની સામે નથી
પણ તારા ફોટાને વારંવાર જોવો ગમેં છે
ભલે તું મારા મેસેજ નો લેટ રીપ્લાય આપે
પણ તારા મેસેજનો તરત રીપ્લાય આપવો ગમે છે
હું તને હસતાં જોઈ નથી શકતો

પણ તારા હસવાનું કારણ બનવાનું ગમે છે

તું મને ક્યારેય I LOVE U નથી કહેતી

પણ તારા પ્રત્યેના પ્રેમનો અહેસાસ કરાવવો ગમે છે

રૂબરૂ તો હું તને હવે નથી મળી શક્તો

પણ રાત્રે આંખો બન્ધ કરી સપનાની મુલાકાત ગમે છે

તારી સાથે નજરથી નજર મિલાવી વાત નથી કરી શક્તો

પણ એકલા બેઠા કલ્પનામાં તારી સાથે વાત કરવી ગમે છે

જો તને લાગતું હોય કે આ પ્રેમ છે

તો હા, મને તને જ પ્રેમ કરવો ગમે છે....

Gujarati Shayri by Rahul : 111658558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now