હવે તો અજવાળું પાથર દિલનો દીવો થાને
ક્યાં સુધી તડપાવિસ ક્યારેક તો મારો થાને
નિજ સપનામાં મિલનનો અણસાર વર્તાઈ છે
હકીકતમાં તો એકવાર રૂબરૂ થાને
અભિભૂત થવું છે તારા પ્રેમ થી ક્યારનુંય
હવે એક પળ તો સંગાથ ની આપને
જપુ છું તારા જ પ્રેમ ની એક માળા
નથી આજ મારે કોઈ બીજી મોહ માયા
આજ જાણવો છે મારે તારા અંતરનો સાદ
શું ઈરાદો છે તારો હવે તો જણાવ ને
-Paresh Bhajgotar