Gujarati Quote in Blog by Ridj

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પ્રપોજ ડે
હદય ની લાગણીઓ ને કોઈ મનમિત ની પ્રણય તાસક પર ધરી દેવાનો દિવસ
કોઈ ને દુર થી અનરાધાર ચાહતા હોઈયે અને એ અજાણ હોય એમને આજે પ્રેમ ની અનુભૂતિ કરાવાનો દિવસ
આ પ્રસ્તાવ પ્રેમ નો પણ હોઈ
મિત્રતા નો પણ હોઈ શકે
મારી આજ ની ઋજુ લાગણીઓ હુ એમને ધરૂ છુ જેમને અમે અપાર બેશુમાર ચાહિયે છીયે
એ સ્વિકારે, ના સ્વિકારે એ અલગ વાત છે કેમ કે પ્રેમ શરતો પર થતો નથી
બસ ગમે એને અનહદ ચાહો
ભરપૂર ચાહો...

Gujarati Blog by Ridj : 111657610
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now