જે કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવા છતાં મિત્રવત વ્યવહાર કરે છે તે જ ખરા અર્થમાં મિત્ર છે અને મનુષ્યને વિપત્તિ સમયે તે જ આશ્રય આપી શકે છે. (આજ સ્થિતિ સ્વજનોની હિતકારી ભાવનાને સમજવી જોઈએ)
વિદુર નિતી !!!
🪔
🙏🏽🙏🏽🙏🏽🙇♂️🙇♂️🙇♂️🙏🏽🙏🏽🙏🏽
સદગુરૂ મહારાજ કી જય
જય અલખધણી કી પ્રભુ
👏👏🧎🏻🧎🏻🧎🏻👏👏