▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣5⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
જિંદગી એટલે આપણે અને આપણાં સંજોગો. બીજા કોઈની સાથે તમારી જિંદગીની સરખામણી ન કરો. જે છે એમાંથી જિંદગીને શોધી કાઢો. હન્ડ્રેડ પર્સન્ટ તો કોઈ પોતાની ઇચ્છા મુજબ જીવી નથી શકતું. જે સ્થિતિ છે તેમાંથી જેટલા ટકા જિંદગી તમે જીવી શકો એ જ સાચી જિંદગી છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬