▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣3️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
કુદરતે દરેક વ્યક્તિને પોતાની લડાઈ લડવાની તાકાત આપેલી જ હોય છે. એના વતી લડાઈ કરવા નીકળવાની જરૂર નથી. હા, જરૂર પડે ત્યાં ઢાલ બનો પણ એની લડાઈ એને જ લડવા દો. કોઈની લડાઈ લડીને આપણે ઘણી વખત એની શક્તિ જ છીનવતાં હોઈએ છીએ
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬