જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ કે જ્યારે આપણે કોઈ વાત ને લઈને હતાશ થઈને ડિપ્રેશનમાં જતા હોઈએ તો આપણો હાથ પકડી ને કહે કે," લ્યા શું લેવા જવું છે તારે ડિપ્રેશનમાં ત્યાં શું કામ છે તારું, ચૂપચાપ બેસી રેને અહીંયા હું છું ને અહીંયા હું તને ક્યાંય નહિ જવા દવ...
_meera soneji