દમન , દયા અને દાન આનંદમય જીવન માટે અનિવાર્ય છે.
મન પર નિયંત્રણ રાખવાથી ઈન્દ્રિયો ની શક્તિ વધશે. ઈચ્છા ઓ પર કાબુ રાખવા થી ખોટા ખર્ચા ઘટશે,
મન શાંત હશે, તો મન માં કરૂણા અને દયા જાગશે,
જીવો પ્રત્યે સહાનુભૂતિ જાગશે, બધા પોતિકા લાગશે. વસુદેવ કુટુંબ સુખની ચાવી છે
દાન એ પ્રાકૃતિક છે, સુર્ય ચંદ્ર પ્રકાશ, જલ શીતળતા અગ્નિ ઉષ્મા આપે એ સહજ છે, એમ
માતા પિતા ગુરુ ઈશ્વર પણ દાતા છે એમની શક્તિ ના કારણે આપણે સ્વસ્થ છે.
માટે યથાશક્તિ ઉચિત દાન કરવું જોઈએ.
સુખ સમૃદ્ધિ પામવાનો આ સૌથી સરળ માર્ગ છે
-મોહનભાઈ આનંદ