Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બિચારો ગરીબ


કડવી છે આં હકિકત, સાચેજ આં દુનિયા માં, કોઇ નથી બિચારા ગરીબનું 


ખુરસી, સત્તાના મોહમાં, પૈસાની હોડ માં, કોણ જુવે છે ભલુ, બિચારા  એક ગરીબનું 


નથી પ્રધાનોને પડી, ન ટ્રસ્ટીઓને, ન અધિકારીઓને છે , એની કદર  સાચી 


એમને લીધે તો ગરીબ પ્રજા છે વોટ બેંક માટે સર્જાઇ, આં છે હકિકત સાચી 


બિચારી એ પ્રજા કચડાઇ, છુંદાઇ અને વોટો માંગવા માટે હમેશાં છે ચર્ચાઇ;


એને અભણ રાખી, ગરીબ રાખી, એની ગરીબી વોટ માટે હમેશાં છે  વપરાઇ 


થોડા પૈસા ફેંકવા ને  બદલે, જો શિખવિયો હતે એમને, કોઇ વ્યવસાય;


વ્યાજબી શિક્ષણ આપતે એમને , તો જ  થતે એમને, એક સાચી  સહાય.


વર્ણ કે ભાગલા પાડવાથી નથી થયું, ન થશે કોઈનું બી ભલું, એ જાણીયે છીએ બધા 


આમ બી, આજે  પારસીઓ તો થઈ ગયા છે અર્ધા; તો બી લડ ઝગડ કરે છે બધા.


જો એક્તા રાખી કરીયે ગરીબનું,  કોમનું, સમાજનું, દેશનું ભલું, તો રાજી થશે ભગવાન 


અને ઓ નેતાઓ, ઉધિયોગપતિઓ, સેથીયાઓ, તમારુ જ વધશે  માન સનમાન.


Armin Dutia Motashaw 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111651821
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now