*હે મનવા ભુલો કરતાં કરતાં થાકયો હોય તો મારા મંદરીએ આવ હું માફ કરીશ તુ પાપ કરતાં કરતાં થાકયો હોઇશ પણ હુ માફ કરતાં કરતાં થાકયો નથી જે કાર્ય કરે છે તેનાથી ભુલ થાય તે સ્વભાવિક છે જે કંઇ કરતા જ નથી તે વાતુ કરતાં કરતાં થાકતા જ નથી*
*- શ્રી રામદેવપીર મહારાજ*