Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

***** બ્રહ્મ એટલે શુ ? *****
તમારા રૂપ માં ભરપુર ભરેલા એવા સ્વયં અને વર્તમાન " સ્વરૂપ " ને જ બ્રહ્મ કેવામા આવે છે.
એટલે તો સંતો આપણ ને પડકારી- પડકારી ને કહે છે કે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસ.
આ બ્રહ્મ ના લટકા જો જોવા હોય તો એનો આસાન ઉપાય છે પોતાના નીજ સ્વરૂપમાં લક્ષ લગાડવું.
......... બ્રીજ.......

Gujarati Religious by બાબા સત્સંગી : 111651575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now