Gujarati Quote in Romance by Parthesh Nanavaty

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દિલ કરે ફરમાન મને, પૂછે મારા અરમાન મને
બીજું તો શું કહું જાન તને, હવે તો તારો માન મને

તારા દિલનો માલિક નહી, બનાવજે મહેમાન મને
નહી મળે એ નિશ્ચિત છે, મારા જેવો કદરદાન તને

- Parthesh Nanavaty

Gujarati Romance by Parthesh Nanavaty : 111651492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now