Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ નીરખી લ્યો નીજ સ્વરુપ, મઢુંલી મા બિરાજે અવીનાશી અવધુત...
ખલક ખલકો તન તુંબડી,માંહી બિરાજે યોગી .....
અગમ અગોચર આસન રખકે,જગ્યા પકડી સુની રાજ...રે

રંકા વંકા ને કેવળ કુબા,મસ્ત મજાના યોગી રાજ રે,
દ્ત દાતારી ભરથરી ગોરખે,એહી મુરત શેરનાથજી થી ઓળખાઈ રે...
ગુરુ ગમસે ગોતી લેજો,અજબ લગાવો અલખ નો સાદ રે...
બોલે છે તેને પાારખી લેજો,એહી મુરત શેરનાથજી યોગી અગમ રે..
એહી મુરત કો જરા મરણ નહી,નહી રુપ નહી આડંબર કી છાયા રે,
ગિરનારી ગોદમાં મે આસન ઉનકા,વીરલે દરલયશન પાયા જીરે...
અગમ અવિનાશી ભજીએ ભાવ થી...કહે vd... ભજાય એટલું ભજી લેજો આ કાયા રૂપી મઢુંલઈ છે કાચ ની રે..... ૐ સત શિવ ગોરક્ષનાથજી આદેશ.

Gujarati Religious by બાબા સત્સંગી : 111651118
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now