"". સ્વરૂપ એટલે શું. ? ""
હરેક ઘટ અને ઘાટ માં સુક્ષ્મ રીતે રહેલુ તત્વ કે જે હોવા છતાં નથી જેવુ લાગે અને નથી છતા પણ જે નુ હોવા પણુ દરશાય એવા નિરાલંબ તત્વ ને સ્વરૂપ કહેવાય.
રવિ સાહેબે કહ્યું કે મેં વળુંભુ ત્યા કોઈ વળુંભે એના આવા ગમન મટી જાય.
ક્યા વળુંભ્યા હશે ?
એનો વિચાર કરી યે તો રવિ સાહેબ નિરાલંબ તત્વ કે જેને સંતોયે " સ્વરૂપ" કિધુ.
"" "" "" બ્રીજ "" "" ""