*પીઓ કોઈ જ્ઞાન ગાંજે કી કલી*
✍🏻 *કરક*
🐚🐚🐚🐚🐚🐚🐚
પીઓ કોઈ જ્ઞાન ગાંજે કી કલી
દેખ ફિર પરમેશ્વર કી ગલી
મહા વાક્યકી કલી ચાર જીને, હસ્તા મળ કર મલી
માયા બીજ અસર નીકળ્યો,ભાગ ત્યાગ કર ભલી...
ગુરુ શબ્દકા ગાંજા સંતો,સોહમ ચિલમ ધર દલી
બ્રહ્મ અગ્નિ કી આગ જલાવો, કર્મ વાસના જલી...
સોહમ સૂકા રગડ મિલાવો,તબ ઉઠે ગલીગલી
જીવન મુક્ત પીવે જન જોગી,બ્રહ્માનંદ રસ રલી...
હરનીશ રહે ચકચૂર નિશામે,આવાગમન જબ ટલી
કરક સદા મન મગ્ન ફિરત હે,જેસે કમલ પર અલી ( ભમરો )...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻