Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારામ બાપુ ની વાણી
✍🏻રાગ,જનકપુર આવો હરિ,
🌷🌷🌵🌵🌷🌷
હરિ સમરણી દુનિયા સબ દોડે,હરિ સમરણી દુનિયા, ટેક,

હરિ સમરણી દુનિયા સબ દોડે પુસ્તક પાના તોડે,
અપના મુખ સે બહોત બકેગા સંતનાં શબ્દ માં ચિત્ત નવ જોડે,હરિ સમરણી,

હરખ શોક હથિયાર બાંધ કે પ્રભુ મિલન કુ દોડે,
હરોહર,અંતર ઇચ્છા એસી રાખે ચડીયે મેરે ચડને કુ ઘોડે,હરિ સમરણી,

અનેક પ્રભુ દીલમાં ધરાવે સત ચિત નવ જોડે નીજાનંદ સુખ આપ રંગ હૈ સોઇ સુખ છોડી દુષ્ટ દુનિયા મેં દોડે,હરિ સમરણી,

રંગ રાગ મેં રેન ગુમાવે ભટકેલ મન નહીં રોકે,
સતગુરુ ચરણે દાસ સવો કહે સુરતનો તાર લઇને શબ્દ નવ જોડે,હરિ સમરણી દુનિયા,
🥀🦢🥀🦢🥀🦢
સંતોના ચરણોમાં વંદન
🙏🙏👣👣🙏🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111650629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now