હું તિરંગો સૌનો પ્યારો,
હું તિરંગો સૌનો વ્હાલો...
શાન છું હું મારા દેશવાસીઓનું,
માન છું હું મારા દેશવાસીઓનુ,
હું છું પ્રતીક આઝાદીનું,
હું છું પ્રતીક શાંતિનું,
હું છું ત્રણ રંગોમાં વહેંચાનારો,
કેસરી, સફેદ, લીલો પ્યારો,
હું તિરંગો સૌનો પ્યારો,
હું તિરંગો સૌનો વ્હાલો...
-Rajeshwari Deladia