Gujarati Quote in Shayri by Parthesh Nanavaty

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કે તને તારી શી ખબર, મને એટલી ખબર તારી છે,
બસ એટલું સમજી લે, કે તું દિલબર હવે મારી છે.

બગીચામાં બહુ મળ્યા, પણ એ વાત કંઈ સારી છે?
ખુલ્લેઆમ મળવાની, હવે આપણાં બન્નેની વારી છે.

- Parthesh Nanavaty

Gujarati Shayri by Parthesh Nanavaty : 111645727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now