*_તિલક કરતા તેપન થયાં_*
*_જપ માળાના નાકા ગયા_*
*_તીરથ ફરી ફરી થાકયા ચરણ_*
*_તોય ન પામ્યો હરિને શરણ_*
*_કથા સાંભળી ફૂટીયા કાન_*
*_તોય અખા ન આવ્યુ બ્રહ્મજ્ઞાન_*
*_એક મૂરખ ને એવી ટેવ_*
*_પથ્થર એટલા પૂજે દેવ_*
*_પાણી દેખી કરે સ્નાન_*
*_તુલસી દેખી તોડે પાન_*
*_એ અખા વડું ઉત્પાન ઘણા પરમેશ્વર એ કયા ની વાત_*
*_दुनिया की कोई भी किताब किसी भगवान ने नही लिखी_*
*_- महात्मा ज्योतिबा फुले...!!! ..✍-_*