Gujarati Quote in Poem by Anu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગાલગાગા ગાલગાગા ગાલગા

ના તને દરકાર કરતા આવડે.
ના કશી તકરાર કરતા આવડે.

જેમ વાળો એમ તું વળતી રહે,
હા, તને બસ પ્યાર કરતા આવડે.

રાતને દહાડો કહે જો કોઈ તો,
ક્યાં તને ઈનકાર કરતા આવડે !

આ સમાજે પાંગળી એવી કરી
કે નહીં લલકાર કરતા આવડે.

શીખજે જાતે 'અમી' કે આભમાં
તેજનો ચમકાર કરતા આવડે...

અમિરામ..🌺

Gujarati Poem by Anu : 111644544
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now