Gujarati Quote in Shayri by Parthesh Nanavaty

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું લેખ લખું લકીરો વિશે પણ મારી લકીરોમાં એનું નામ નહી !!!
સમજતી હશે એ પણ મનમાં કે અહિં લેખકનો કોઈ દામ નહી ...

અધુરી રહે જો આશ મનની તો શું મંદિરમાં ઊભો એ રામ નહી ???
વિષય છે આ વિશ્વાસ નો અહીં અધુરી શ્રધ્ધાનું કોઈ કામ નહી ...

-Parthesh Nanavaty

Gujarati Shayri by Parthesh Nanavaty : 111644379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now